નીચેનામાંથી કઈ નામ-સૂત્રની જોડી સાચી નથી?

  • A
    $K_2[Pt(CN)_4] \to$ પોટેશિયમ ટેટ્રાસાયનોપ્લેટિનેટ$(II)$
  • B
    $[Mn(CN)_5]^{2-} \to$ પેન્ટાસાયનોમેંગેનેટ$(II)$ આયન
  • C
    $K[Cr(NH_3)_2Cl_4] \to$ પોટેશિયમ ડાયએમાઈન ટેટ્રાક્લોરોક્રોમેટ$(III)$
  • D
    $[Co(NH_3)_4(H_2O)I]SO_4 \to$ ટેટ્રાએમાઈનડાયએક્વા-આયોડોકોબાલ્ટ$(III)$ સલ્ફેટ

Explore More

Similar Questions

સંકીર્ણ ટ્રીસ(ઈથીલીનડાયએમાઈન)કોબાલ્ટ $(III)$ સલ્ફેેટનું સૂત્ર .....

નીચે દર્શાવેલ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે? $K_3[Co(ox)_3]$

$K_4[Fe(CN)_6]$ નું $IUPAC$ નામ શું છે?

સંકીર્ણ ક્લોરોડાયએક્વાટ્રાયએમાઇન કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ નુ સૂત્ર .................. થશે.

$[Co(NH_3)_5Cl]Cl_2$ માટે સાચું $IUPAC$ નામ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo